અમે તમારા દુખાવા ને બ્લોક નહિ કરીએ પરંતુ એને જડમુળ માંથી મટાડશુ

ડો. રાહુલ ડી. મીયાણી

B.P.T. GPC - 5916

Bachelors Degree from Shree DM. Patel College of Physiotherapy Amreli.

Experiences:

  • Radhika General hospital Amreli 3 months.
  • SGVP Holistic Hospital - Ahmedabad 3 months
  • Worked as consultant physiotherapist at kridha physio care Ahmedabad for 1 year
  • Worked as consultant physiotherapist at sarathi physiotherapy clinic - Palitana for 2 year
  • Attended various state-level Conferences

દવા, ઇંજેક્શન કે ઓપરેશન વિના એડવાન્સ સ્કેનિંગ લેસર દ્રારા દુખાવાની સારવાર

  • જડબા ના સાંધા નો દુખાવો
  • ચહેરાનો લકવો
  • ગરદન માંથી નસ દબાવી
  • ખભા જકડાય જવા
  • ખભા ના સ્નાયુ ની ઇજા
  • આખા હાથ માં ખાલી ચડાવી
  • કોણી નો દુખાવો(tennis elbow)
  • કાંડા માંથી નસ દબાવી
  • રમત માં થતી આંગળી ની ઇજા
  • કમર માંથી નસ દબાવી
  • આખા પગ માં ખાલી ચડાવી
  • સાયટિકા નો દુખાવો
  • ઘૂંટણ નો ઘસારો
  • ઘૂંટણ ના તાંતણા ની ઇજા
  • ઘૂંટણ ની ગાદી માં ઇજા
  • એડી નો દુખાવો
  • પગ ના તળિયા માં બળતરા( diabetic neuropathy)
  • વા નો દુખાવો
  • ડાયાબિટસના દર્દી ને ન રૂઝાતા ઘા ની સારવાર

શા માટે લો લેવલ લેસર થેરાપી પસંદ કરો?


લો લેવલ લેસર થેરાપી (LLLT) એ જૂના દુખાવા અને ન રૂઝાતા ઘાની સારવાર માટે વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત સૌથી અદ્યતન ઉપચાર છે. LLLT એ ફોટો બાયો-મોડ્યુલેશનને પ્રોત્સાહન આપતા કોષોના સ્તર પર કામ કરે છે અને ક્ષતિગ્રસ્ત કોષોનું સમારકામ કરે છે. આમ LLLT દર્દને મટાડે છે.

LLLT ઇન્ફેકશનના ખતરા વિના, ઇન્જેકશન વિના, બિન એલર્જીક છે અને તેની કોઈ આડઅસર નથી.

ફ્રેકચર માં મેટલ નાખેલી હોય એની ઉપર પર પણ LLLT નો ઉપયોગ કરી શકાય છે

LLLT ઘણી ઇલેક્ટ્રોથેરાપી પદ્ધતિઓ સાથે વાપરવા માટે ખૂબ જ સલામત છે.

LLLT પીડાને અવરોધતું નથી તે પીડાને મટાડે છે.

સાધનો

સંપર્ક

સરનામું:

321, પ્લેટિનમ પોઈન્ટ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત - 394101